- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
રેહજો રેહજો રેહજો રે..
મારી આંખલડીમાં રેહજો રે...
📜 Daily Prasang 📜
સ્વામીશ્રીના ભ્રમણ દરમ્યાન રસોડા વિભાગનો રિપોર્ટ આપતા એક સંત બોલ્યા 'અહીં ભંડારમાં એટલું બધું કામ રહે છે કે થાકી જવાય છે
સ્વામીશ્રી તરત કહે 'એ વિચાર જ નહિ કરવાનો શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની સામે જોવું એ ક્યાં થાક્યા છે.
આશિર્વાદ તો સ્વમીશ્રી નાં મૂઠી માં જ છે બસ આપડે થોડી પાત્રતા કેળવવા ની છે.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment