- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
બધા હરિભક્તો ને જણાવાનું કે,
98 મી જન્મજયંતિ ડિસેમ્બર મા જે રાજકોટ ની ધરતી પર ધામધૂમ થી ઉજવવાની છે.
સાથે સાથે મંદિર નો
દ્વિદશાબ્દી મહોત્સવ
પણ ઉજવાશે.
તેજ ધરતી પર આવતીકાલે પ્રમુખ સ્વામી મહારાજ ના રૂપે
પ્રગટ ગુરુ હરિ મહંતસ્વામી મહારાજ પધારવાના છે.
સૌ હરિ ભક્તો ને તા-૨૧ મે થી ૩ જૂન સુધી દર્શન નો લાભ મળશે.
લાભ લેવાનું ચૂકશો નહીં.
- Get link
- X
- Other Apps

Comments
Post a Comment