ગુણાતીતાનંદ સ્વામી ની વાત.......

ગુણાતીતાનંદ સ્વામી ની વાત.......



આ જીવ બધાય સારા છે,પણ અખંડ ચિંતવન નથી થાતું તેનું કારણ એ છે જે, અભ્યાસ કર્યો નથી, પણ અભ્યાસે થાય.....

(પ્રકરણ:-૫/૩૫)

અક્ષરપુરુષોત્તમ દર્શન પરિચય

 ય : સેતુ : ઈજાનાનામ્ અક્ષર બ્રહ્મ યત્ પરમ્ |
    અભયં તિતીર્ષતાં પારં નાચિકેતં શકેમહિ ||

ભાવાર્થ:- સંસારસાગરને પાર પામવા ઇરછતા મનુષ્યો માટે અક્ષરબ્રહ્મ સેતુ બને છે તેની મદદથી મનુષ્ય સંસાર પાર કરી અક્ષરધામને પામી પરમાત્માને મેળવે છે.......(કઠ ઉપનિષદ  ૩/૨)

A very favourite Kirtan of
Mahant Swami Maharaj...

Sampelo Parivar Apno 
Jampelo Parivar, 
Apno BAPS Parivar...

5:54Min & 5.4 MB 



Comments