- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
- દાસપણું રાખજો , બધાને હાથ જોડજો.
- આ બે ચાવી તમને આપી. આજ તમારું પ્રાયશ્ચિત.
- આ કરવાથી ભગવાન તમારું ૯૫% કામ કરી આપશે.
- ગમે તેવા કામ-ક્રોધાદિક સાફ કરી નાખશે.
- આ વિના ગમે તેવો જ્ઞાની હશે તો પણ અમારે મન 0 ( ઝીરો ) છે.
- આ પૃથ્વી ઉપર સુખી જીવન જીવવા માટે મૌન સર્વશ્રેષ્ઠ સાધન છે.
- આ બે વસ્તુ કરશો તો અમે તમારા ઉપર
રાજી - રાજી - ને રાજી _ _ _




Comments
Post a Comment