- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
મહંત સ્વામીજીના અનંતગુણો માના થોડાઘણા ગુણોને રોજ યાદ કરીએ અને અક્ષર બની પુરૂષોત્તમને ભજીયે...
2.)મહંત સ્વામી સવારે 3.45am વાગે જાગી જાય છે.
3.)મહંત સ્વામી પંચવર્તમાને પૂરા છે:- નિષ્કામી, નિર્માની, નિર્લોભી, નિ:સ્વાદી, અને નિ:સ્નેહી છે.
4.) મહંત સ્વામી અહંમશૂન્ય છે અને નિર્વિકારી છે.
5.) )મહંત સ્વામીએ કામ, ક્રોધ, લોભ, મોહને જીત્યા છે.
6.) મહંત સ્વામી ઇન્દ્રિયોને જીતી ભગવાનને ભજે છે.
7.) મહંત સ્વામી ક્ષમાવાન અને સરળ ચિત્તવાળા છે.
8.) મહંત સ્વામી હંમેશા પવિત્ર અન્નનો આહાર કરે છે.
9.) મહંત સ્વામીમા ભકિત અને વિનય ખૂબ છે. તેઓ હંમેશા બીજાને માન આપે છે.
10.) મહંત સ્વામીજીનો આત્મા સદા આનંદિત રહે છે. તેઓ નિર્લેપ, નિર્દોષ અને નિષ્પાપ છે.
11.) મહંત સ્વામીજીમાં જ્ઞાન વૈરાગ્ય ઘણાં છે અને તેઓ હમેશાં પરદુ:ખને હરે છે.
12.) મહંત સ્વામી સદા ભગવાનનું સ્મરણ કરે છે અને ભગવાનનું ધ્યાન ધરે છે.
13.) મહંત સ્વામીજીના હૃદયમાં અધર્મનો પ્રવેશ જરાય નથી.
14.) મહંત સ્વામી સત્યવાદી છે અને સમર્થ છે.
15.) મહંત સ્વામીજી સુખના દેનારા છે અને તેઓને કોઇ માટે ઈર્ષા કે કલેશ નથી.
16.) મહંત સ્વામી આપણા સંશય હરે છે અને આપણું કલ્યાણ કરે છે.
17.) મહંત સ્વામીજી સદ્ ગુણના ભંડાર છે. અને તેઓની મતિ હમેંશા સ્થિર છે.
18.) મહંત સવામી અતિશય ધીરજવાળા છે. તેઓની વાણી એકદમ કોમળ છે.
19.) મહંત સ્વામી કથા ખૂબ સારી કહે છે.
20.) મહંત સ્વામી જીવનું રુડુ કરવા પારકા દોષને દાટે છે.
☆♡☆ બીજા કોઇ ગુણો મહંતસ્વામીજીના કોઈને એડ કરવા હોય તો જયારે પણ સ્મરણમાં આવે ત્યારે એડ કરજો. {સ્વામીના ગુણ ગાવો રે ગાવો રે કે અવસર ફીર ફીર નહીં મળે આવો સ્વામીના ગુણ ગાવો રે}☆♡☆
જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી મહંત સ્વામી મહારાજ.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment